Select Page

GOODHEALTH BLOGS

24x7 MEDICAL HELPLINE

+91 70 69 00 00 00

 

Emergency Number

18003099999

CIMS Hospital
Care Institute of Medical Sciences
Off Science City Road, Sola, Ahmedabad – 380060
Gujarat, INDIA

24×7 Helpline +91 70 69 00 00 00
Phone: +91 79 2771 2771 or 72
Fax: +91 79 2771 2770
Mobile: +91 98250 66664 or +91 98250 66668
Ambulance: +91 98244 50000
Email: info@cims.org

RECENTLY PUBLISHED BLOGS

INFECTION PREVENTION WEEK CELEBRATION

The third week of October is celebrated as International Infection Prevention Week (IIPW) - 2019 by Association for Professionals in Infection Control and Epidemiology (APIC).  The Department of Infection Prevention and Control at CIMS also celebrate this week...

WORLD ANAESTHESIA DAY

CIMS hospital celebrated "World Anaesthesia Day"' as "World Restart a Heart Day" with great enthusiasm. On this occasion, we conducted an academic session and a public awareness program about anaesthesia and "Hands-only CPR". In addition, we trained around 100 people...

AMBULANCE LAUNCH

It was an important moment for us on the launch of our New Ambulance donated generously by Astral Pipes as a part of their CSR venture to CIMS Foundation. The Launch Ceremony was attended by the Astral Pipe Family along with members of CIMS Foundation and CIMS Hospital.

WORLD HEART DAY

On the occasion of “World Heart Day” CIMS Hospital along with GMERS Medical College-Sola, Rotary Club and Simbalian Cycling Community organized – CIMS Cyclothon & Heart Walk. Shri Kaushik Patel (Revenue Minister, Gujarat), Mayor Smt. Bijalben Patel & other...

Brain Attack (Gujarati)

બ્રેઈન એટેક – સ્ટ્રોક ૩૪ વર્ષના મિ.નાયર કંપનીના સહકર્મચારીઓ જોડે રવિવારની એક મસ્ત સવારે ક્રીકેટ રમી રહ્યા હતા. ફિલ્ડીંગ ભરતાં ભરતાં તેમના હાથમાંથી બોલ બે વખત પડી ગયો. થોડી વાર પછી તેમનો પગ પણ ઢીલો પડવા લાગ્યો. તેમણે બીજા મિત્રને બોલાવી ને કહ્યું કે મને મારો જમણો હાથ...

Angioplasty (Gujarati)

એન્જિયોપ્લાસ્ટી એટલે કે રૂંધાયેલી નળીઓને ખોલવા માટેના ઈલાજ એન્જિયોપ્લાસ્ટી શું છે ? હૃદયની ધમનીઓના રોગમાં ધમનીઓ સાંકડી થઈ જાય છે આથી લોહી વહેવામાં અને તેને હૃદય સુધી પહોંચવામાં અવરોધ પેદા થતાં હૃદયને લોહી મળતું અટકી જાય છે. એન્જિયોપ્લાસ્ટી વડે રૂંધાયેલી નળીઓ ખોલીને...

કસરત કરવી અઘરી નથી

કસરત કરવી અઘરી નથી   Call Us: +91 7069 000 000કસરત કરવી અઘરી નથી કસરત કરવાના ફાયદાઓ : હૃદયરોગ અથવા સ્ટ્રોકથી મૃત્યુ પામવાના ખતરાને ઓછો કરી શકાય છે. હૃદયરોગ, સ્ટ્રોક, હાઈ બ્લડપ્રેશર, કોલોન કેન્સર અને ડાયાબિટીસના ખતરાને ઘટાડી શકાય છે. હાઈ બ્લડપ્રેશરને નીચું લાવી...

મીનીમલી ઇન્વેઝીવ કાર્ડિયાક સર્જરી (મીક્સ)

મીનીમલી ઇન્વેઝીવ કાર્ડિયાક સર્જરી (મીક્સ)Call Us: +91 7069 000 000મીનીમલી ઇન્વેઝીવ કાર્ડિયાક સર્જરી (મીક્સ) જેમ વિશ્વ વિશાળમાંથી નાનું બની રહ્યું છે તે જ રીતે કાડિયાક  સર્જરી પણ મેક્સીમલી ઈન્વેસીવમાંથી મિનીમલી ઈન્વેસીવ બની રહી છે. આપણે જો કાર્ડિયાક સર્જરીનો ઈતિહાસ...

9th Heart Transplant at CIMS Hospital

9TH HEART TRANSPLANT AT CIMS HOSPITALCall Us: +91 7069 000 00015 વર્ષીય છોકરો જે ભૂતપૂવ સૈન્ય અધિકારીનો પૂત્ર હતો, જે પોરબંદરમાં રોડ ટ્રાફિક અકસ્માત તેનું બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યો. તેનું હદય 42 વર્ષ ના દર્દી માંહદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યુ. જે હાર્ટ ની બીમારી...

Blood Donation Camp

BLOOD DONATION CAMPCall Us: +91 7069 000 000We thank all the volunteers who donated blood at the Blood Donation Camp organised by CIMS Hospital on June 13-15, 2019. World Blood Donor Day is celebrated internationally to raise awareness of the need to donate blood...

કસરત કરવી અઘરી નથી

કસરત કરવી અઘરી નથી એરોબિક ટ્રેઇનીંગ પ્રોગ્રામ માટેની માર્ગદર્શિકા હાર્ટ-રેટનું લક્ષ્ય (ટાર્ગેટ હાર્ટ રેટ) અને મહત્તમહાર્ટ રેટ નક્કી કરો.૫ થી ૧૦ મીનીટ માટે વોર્મ-અપ કસરતો કરશો. જેમાં Stretching અને Repetitive Motionનો પણ સમાવેશ કરી, ધીમે ધીમે ઝડપ વધારવા પ્રયત્ન...

ટ્રોમા એટલે શું ?

ટ્રોમા એટલે શું ? ટ્રોમા એટલે કોઇપણ પ્રકારની શારીરિક ઇજા. અત્યારે દુનિયા ઘણી ઝડપથી વિકસી રહી છે. જેમાં ભારત ઘણા અગ્રક્રમે છે. શારીરિક ઇજાથી થતા મૃત્યુ એ બધા પ્રકારના રોગોથી તથા મૃત્યુમાં પ્રથમ છે. જો આપણે એઇડ્‌સ, ટી.બી., મેલેરીયા કે ડેન્ગ્યુથી થતા મૃત્યુને અટકાવવા...

હૃદયની સામાન્ય માહિતી

હૃદયની સામાન્ય માહિતીCall Us: +91 7069 000 000હૃદયની સામાન્ય માહિતી વિશ્વના તમામ લોકો કરતાં ભારતીયો હૃદયરોગના શિકાર જલદી બને છે. ઝડપી શહેરીકરણ, તણાવયુક્ત જીવનશૈલી, તમાકુનો વ્યાપક ઉપયોગ, આહારમાં ચરબીવાળા પદાર્થોનું ઊંચું પ્રમાણ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને આરામદાયક...

સ્તન કેન્સરની જાગૃતિ

સ્તન કેન્સરની જાગૃતિCall Us: +91 7069 000 000સ્તન કેન્સરની જાગૃતિ સ્ત્રીઓમાં થતા વિવિધ કેન્સર પૈકી સ્તન કેન્સર (Breast Cancer) વિશિષ્ટ સ્થાન ધરાવે છે. દરેક સ્ત્રીને તેના જીવનકાળ દરમિયાન આ કેન્સર થવાની શક્યતા રહેલી છે. ઘણા વર્ષોના સંશોધનથી એવું પ્રમાણિત થયું છે કે જો આ...

Atherosclerosis

Atherosclerosis Introduction Hardening of the arteries, also called atherosclerosis, is a common disorder. It occurs when fat, cholesterol, and other substances build up in the walls of arteries and form hard structures called plaques. Over time, these plaques can...

Basics of ECG

Basics of ECG Introduction The electrocardiogram (ECG) is a representation of the electrical events of the cardiac cycle. Each event has a distinctive waveform, the study of which can lead to greater insight into a patient’s cardiac pathophysiology. It is a...

Swine flu

Swine flu Swine flu is a respiratory infection caused by a type of Influenza virus (H1N1). This infection can range from asymptomatic infection to mild viral flu to severe, complicated diseases requiring hospitalization. Children, pregnant females and elderly patients...

Diabetes and Exercise

Diabetes and Exercise Physical activity plays an important role in diabetes management. Regular exercise along with dietary management and medications improves quality of life of diabetic patient and delays complications related to high blood sugar. What is physical...

Tips for healthy brain

Tips for healthy brain “That's your best friend and your worst enemy - your own brain.” -Fred Durst When we usually talk about fitness, we talk about walking, cycling, gym, even marathons, but have we ever discussed our brain fitness? We should! Our brain is very...

Minimally Invasive Cardiac Surgery Current Status and Trends

Minimally Invasive Cardiac Surgery Current Status and Trends There are several new directions being pursued in minimally invasive cardiac surgery, including using Smaller or more directed "limited incisions" to access and repair only the area of interest on the heart....

CIMS Global Healthcare Excellence Awards 2018

CIMS Global Healthcare Excellence Awards 2018 CIMS Family is honoured to be the recipient of “Among Best Hospital (Cardiology & Oncology) in Gujarat” on October 27, 2018 at the “Prime Time Global Healthcare Excellence Awards 2018”, New Delhi. A very special thanks...