કસરત કરવી અઘરી નથી

 

કસરત કરવી અઘરી નથી

કસરત કરવાના ફાયદાઓ :

 • હૃદયરોગ અથવા સ્ટ્રોકથી મૃત્યુ પામવાના ખતરાને ઓછો કરી શકાય છે.
 • હૃદયરોગ, સ્ટ્રોક, હાઈ બ્લડપ્રેશર, કોલોન કેન્સર અને ડાયાબિટીસના ખતરાને ઘટાડી શકાય છે.
 • હાઈ બ્લડપ્રેશરને નીચું લાવી શકાય છે.
 • મોટી ઉંમરના લોકોને પડવા-આખડવાથી અને હાડકાં ભાંગી જવામાંથી રક્ષણ મળે છે.
 • અમુક પ્રકારના કેન્સરમાં (જેવા કે સ્તનનું કેન્સર) રક્ષણ મળે છે.

 

નિયમિત શારીરિક શ્રમ કરવાથી કોઈપણ વ્યક્તિને તંદુરસ્ત હોવાની લાગણી ઉત્પન્ન થાય છે, કારણ કે :

 • ચિંતા અને હતાશાની લાગણીને ઓછી કરે છે અને મૂડસારો બનાવે છે.
 • તાણને પહોંચી વળવામાં મદદરૂપ થાય છે. 
 • વજનને કાબુમાં રાખવામાં મદદરૂપ થાય છે.
 • સાંધાના સોજાઓને અને આર્થ્રાઈટીસના દર્દને કાબુમાં રાખવામાં મદદ કરે છે.
 • ઉત્સાહ અને શક્તિની લાગણી વધે તેમાં મદદરૂપ થાય છે.
 • સારી ઊંઘ લાવવામાં મદદરૂપ થાય છે.
 • જાત પ્રત્યેનો અહંભાવ વધુ સારો થાય છે.

 

વ્યક્તિએ અઠવાડિયાના ત્રણથી પાંચ દિવસ, ૩૦ થી ૪૫ મિનિટ સુધી સામાન્ય કસરત અથવા શારીરિક શ્રમ કરવાનું શરૂ કરવું જોઈએ, અથવા અઠવાડિયાના બધા જ દિવસોએ સામાન્ય હળવી કસરત શરૂ કરવી જોઈએ. એરોબિક કસરતો જેવી કે જોગિંગ, સાયકલિંગ, ટ્રેડમીલ ઉપર ચાલવું અને સ્વિમિંગ એ મેદસ્વિતાથી પીડાતા દર્દીઓને મદદરૂપ થાય છે. જોકે એરોબિક કસરતો શરૂ કરતાં પહેલાં ૧૦ મિનિટ વોર્મ અપમાટે અને પૂરી થાય એટલે ૧૦ મિનિટ કુલ ડાઉનમાટે રાખવી અનિવાર્ય છે.

ફાર્માકો થેરાપી : મેદસ્વીપણા માટે માર્કેટમાં ઘણી બધી દવાઓ આવેલી છે પણ તે દવાઓની આડ અસરોના કારણે દરેક દર્દી માટે તે વાપરવી હિતાવહ નથી. જીવનશૈલી બદલવાથી થતો ફાયદો કોઇપણ શંકા વગર સાબિત થયેલો છે તેથી આપના સૌ માટે જીવનશૈલી બદલવા સિવાય બીજો કોઇ પર્યાય નથી.

Marengo CIMS Hospital has received several awards and recognitions for its outstanding healthcare services and quality of patient care. The hospital has been consistently recognized for its commitment to delivering high-quality healthcare services and has been awarded as the best hospital in Gujarat for 2019 by the International Health Care Awards.

The hospital has also received several other awards, such as the best hospital for quality in service delivery award at the ABP News presents Healthcare Leadership Awards 2015, held in Mumbai. This award highlights the hospital's dedication to providing high-quality healthcare services to its patients.

Marengo CIMS Hospital is also recognized as the Times Health Icon 2018 for being the best hospital for Oncology and Critical Care. This recognition is a testament to the hospital's expertise in treating critical diseases and its exceptional care for cancer patients.

Furthermore, Marengo CIMS Hospital was rated as the best multispecialty hospital in Gujarat at the International Healthcare Awards 2018 held in Delhi. This recognition highlights the hospital's commitment to delivering world-class healthcare services and providing quality treatment to patients with various medical conditions.

Marengo CIMS Hospital is a 350-bedded, multi-super specialty hospital, and is regarded as one of the best multi-specialty hospitals in Ahmedabad, Gujarat. The hospital offers a range of diagnostic and treatment services and is a leading heart hospital in Ahmedabad, Gujarat. The hospital provides world-class treatment and healthcare services, with one of the highest success rates in India.

Marengo CIMS Hospital's recognition as the best hospital in Gujarat for 2019 by the International Health Care Awards, and several other awards and recognitions, showcases the hospital's commitment to delivering high-quality healthcare services and providing exceptional care to its patients.

Marengo CIMS Hospital
Plot No. 67/1, Opp. Panchamrut Bunglows,
Near Shukan Mal, Off. Science City Road,
Sola, Ahmedabad - 380060

Toll Free Number : 1800 309 9999
Medical Helpline +91 70 69 00 00 00
Phone: 079 4805 1200 or 1008
+91 79 2771 2771 or 72
Fax: +91 79 2771 2770
Mobile: +91 98250 66664 or +91 98250 66668
Ambulance: +91 98244 50000
Email: info@cims.org | opd.rec@marengoasia.com

Registered Address:
CIMS Hospital Private Limited
Plot No.67/1, Opp. Panchamrut Bungalows,
Nr. Shukan Mall, Off Science City Road, Sola, Ahmedabad – 380060

CIN No: U85110GJ2001PTC039962