Uttarayan Celebrations

The celebration of the harvest, the beginning of the spring, out with the old and looking forward to the new. These are the reasons we celebrate the festival of Makar Sankranti across our nation. We upheld this spirit at our very own CIMS hospital by celebrating kite...
મેદસ્વીતા આ દશકનો એક  જીવલેણ  રોગ

મેદસ્વીતા આ દશકનો એક જીવલેણ રોગ

મેદસ્વીતા આ દશકનો એક  જીવલેણ  રોગ … મેદસ્વીતા આ દશકનો એક  જીવલેણ  રોગ બની ચૂક્યો છે.  ભારત સહિત સમગ્ર વિશ્વમાં ૩૦ ટકાથી વધુ વસ્તી મેદસ્વી છે. મેદસ્વીતા સાથે અનેક  રોગો સંકળાયેલા છે, જેવાં...
યોગ્ય આહાર માટેની માર્ગદર્શિકા

યોગ્ય આહાર માટેની માર્ગદર્શિકા

યોગ્ય આહાર માટેની માર્ગદર્શિકા આપણો યોગ્ય આહાર જ આપણી તંદુરસ્તી તથા ઘાતક બિમારીઓ ને સાચવવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ બધામાં હૃદયને લગતા રોગોને પ્રથમ સ્થાને સમાવી શકાય છે. એક સંતુલીત આહાર બધી જ પ્રકાર ની ખાવાની વસ્તુઓથી પરિપૂર્ણ હોય છે, જે નીચેના આહાર પિરામીડ માં...
છૂપો કાતિલ નં. ૧ – હાઇ બી.પી.વજનથી કઈ રીતે અસર પામે છે?

છૂપો કાતિલ નં. ૧ – હાઇ બી.પી.વજનથી કઈ રીતે અસર પામે છે?

છૂપો કાતિલ નં. ૧ – હાઇ બી.પી.વજનથી કઈ રીતે અસર પામે છે? બ્લડપ્રેશર માટે સૌથી મહત્ત્વનું કારણ વધુ પડતું વજન છે. વધુ પડતું વજન હૃદય અને ફેફસાં પર ભાર મૂકે છે અને વધુ કાર્ય કરવા દબાણ કરે છે. શરીરમાં મીઠું કે પાણીનો ભરાવો થવાથી (દ્વટ્ટદ્દડદ્ર...
છૂપો કાતિલ નં. ૧ – હાઇ બી.પી.

છૂપો કાતિલ નં. ૧ – હાઇ બી.પી.

છૂપો કાતિલ નં. ૧ – હાઇ બી.પી. મારે જો રોગની પસંદગી કરવાની હોય તો હું પીડાદાયક રોગ થાય તેવું ઇચ્છું, કારણ કે દદર્ના કારણે હું તાત્કાલિકપણે સારવાર લેવા દોડી જઈશ. પણ મને જો કોઈ જ પ્રકારનાં પ્રાથમિક ચિહ્નો વિનાનો રોગ થાય, તો મારી જાણકારીની બહાર મારા શરીરને...
હૃદય રોગની સારવારમાં ઉપયોગી હાઈબ્રીડ પ્રક્રિયા

હૃદય રોગની સારવારમાં ઉપયોગી હાઈબ્રીડ પ્રક્રિયા

હૃદય રોગની સારવારમાં ઉપયોગી હાઈબ્રીડ પ્રક્રિયા હવે જ્યારે તમે આ પ્રકારના કોરોનરી ઈન્ટરવેન્શન વિશે થોડું વધુ જાણો છો તો, હું  તમને એ જણાવીશ કે બંને પ્રકારના સર્વોત્તમ પરિણામો પ્રાપ્ત કરવા માટે કેવી રીતે અનેક અલગ અલગ પરિસ્થિતિઓમાં મિનિમલી ઈન્વેઝીવ હાર્ટ...