Select Page
હરસ થી લઈ હર્ષ સુધી

હરસ થી લઈ હર્ષ સુધી

સદીઓથી  માનવી ને જો કોઈ રોગ પરેશાન કરી રહયો હોય તો તે છે હરસ(મસા). એક સર્વેક્ષણ મુજબ યુ.એસ.એ.ની પ૦ વર્ષથી વધું ઉંમરની પ૦% વસ્તી તેમના  જીવનકાળમાં એકવાર મસાના રોગથી પીડાશે. હેમરોઈડ્‌સ (હરસ)  એટલે ગુદામાર્ગમાં  ઉપસેલી, ફુલાએલી નસોમાં સોજો આવે છે....
કોરોનરી બ્લોકેજ માટે ની અદ્યતન સારવાર – શોકવેવ ઇન્ટ્રાવાસ્ક્યુલર લિથોટ્રિપ્સી

કોરોનરી બ્લોકેજ માટે ની અદ્યતન સારવાર – શોકવેવ ઇન્ટ્રાવાસ્ક્યુલર લિથોટ્રિપ્સી

કોરોનરી બ્લોકેજ માટે ની અદ્યતન સારવાર – શોકવેવ ઇન્ટ્રાવાસ્ક્યુલર લિથોટ્રિપ્સી શૉકવેવ  ઈનટ્રાવાસ્ક્યુલર  લિથોટ્રીપ્સી  એ  રક્તવાહિનીઓમાં  જમા થયેલા  પડકારજનક  કેલ્સિયમ  યુક્ત  બ્લોક  માટે  ની  અદ્યતન...
Liver Transplant

Liver Transplant

Dr Mukesh Popat, a senior dermatologist from Rajkot, was seen by Dr Anand Khakhar at a Comprehensive Liver Clinic, held by the Centre for Liver Disease & Transplantation (CLDT) in 2018. Several years prior, his real sister had undergone liver...
યુરોઓન્કોલોજી

યુરોઓન્કોલોજી

યુરોઓન્કોલોજી શું છે ? યુરો  એટલે  મુત્રમાર્ગને  લગતું,  ઓન્કોલોજી  એટલે  કેન્સરને લગતું. મૂત્રમાર્ગના કેન્સરના રોગ તથા તેની  સારવારને લગતું તબીબી વિજ્ઞાન એટલે યુરોઓન્કોલોજી.(બ્લેડર, કીડની,...
નબળા હૃદય રોગ માટેની સર્જીકલ ટ્રીટમેન્ટ : તે માટે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નાu

નબળા હૃદય રોગ માટેની સર્જીકલ ટ્રીટમેન્ટ : તે માટે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નાu

હાર્ટ ફેલ્યોર શુ છે ? હાર્ટ ફેલ્યોર એ એક એવા પ્રકારનો હૃદય રોગ છે જેનું મૂળ કોઈ પણ હોય  શકે  છે,  અને  જેની  તે  રોગના  અંતિમ  તબક્કામાં  અથવા આગળના સ્વરૂપમાં પ્રગતિ થઈ હોય છે....
સીમ્સ હોસ્પિટલ-પલ્મોનોલોજી ડિપાર્ટમેન્ટમાં ઉપલબ્ધ અધતન સુવિધાઓ

સીમ્સ હોસ્પિટલ-પલ્મોનોલોજી ડિપાર્ટમેન્ટમાં ઉપલબ્ધ અધતન સુવિધાઓ

સીમ્સ  હોસ્પિટલ,  અમદાવાદ ખાતે  પલ્મોનોલોજી  વિભાગ  આ હોસ્પિટલની  સ્થાપના  સાથે  જ  છેલ્લા  દશ  વર્ષથી  સક્રિય  છે. આ...
હૃદયના દર્દીઓ માટે દાંતની સારવાર

હૃદયના દર્દીઓ માટે દાંતની સારવાર

આ લેખમાં આપણે હૃદયની વિવિધ બીમારી ધરાવતી વ્યક્તિઓમાં દાંતની સારવાર દરમિયાન શું વિશેષ કાળજી રાખવી તેની ચર્ચા કરીશું. વાલ્વની બીમારીવાળા દર્દીઓઃ દાંતની કેટલીક સારવાર કે જેમાં લોહી નીકળવાની શક્યતાઓ હોય તે દરમિયાન વાલ્વની   બીમારીવાળા દર્દીઓને વાલ્વમાં ઈન્ફેક્શન...
કોરોના અને દાંતની સારવાર

કોરોના અને દાંતની સારવાર

કોરોના વાયરસને કારણે આખો દેશ લોક ડાઉનમાં છે અને તેને કારણે ધણી બધી તકલીફો સહન કરવી પડે છે. જે માંથી એક દાંતનો દુખાવો પણ હોઈ શકે છે. શા માટે અત્યારે દાંતના બધા દવાખાના બંધ છે ? અત્યારે ડેન્ટલ એસોશીયેશનની ગાઈડ લાઈન મુજબ દરેક દવાખાના બંધ છે જેના અમુક કારણો છે. કોરોના...