ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ ના ફાયદા
- સિંગલ/ એક થી વધુ/ તમામ દાંત પડી ગયા હોય તો તેના માટે નો શ્રેષ્ઠ અને અંતિમ વિકલ્પ.
- ઇમ્પ્લાન્ટ જડબામાં કાયમ માટે રહે છે તેથી બ્રિજ અને ડેન્ચર કરતા લાંબા સમયે વધારે વળતર આપતી સારવાર છે.
- કુદરતી દાંત જેવાજ દેખાતા, અનુભવ આપતા અને કામ કરતા કૃત્રિમ દાંત.
- ઇમ્પ્લાન્ટ સાથે જીવનની ગુણવત્તા માં સુધારો થાય છે.