by communication | Sep 11, 2017 | Blogs, Dentistry, Gujarati
ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ ના ફાયદા સિંગલ/ એક થી વધુ/ તમામ દાંત પડી ગયા હોય તો તેના માટે નો શ્રેષ્ઠ અને અંતિમ વિકલ્પ. ઇમ્પ્લાન્ટ જડબામાં કાયમ માટે રહે છે તેથી બ્રિજ અને ડેન્ચર કરતા લાંબા સમયે વધારે વળતર આપતી સારવાર છે. કુદરતી દાંત જેવાજ દેખાતા, અનુભવ આપતા અને કામ કરતા...