ડોક્ટર્સ,સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડ સુધી તમામ સાથે નો અનુભવ એક ફેમિલી મેમ્બર્સ રહ્યો જે વાણી, વર્તન અને વિવેક થી ભરભૂર.
અદભુત!
મારા 49 વર્ષ માં ખાનગી હોસ્પિટલ અને ડોક્ટર્સ માટે હંમેશા માટે મારી ​એક નેગેટિવ ઈમેજ રહેલી પરંતુ આજે જ્યારે મારા બહેન ને હાર્ટ ની સર્જરી માટે 10/01/2022 ના રોજ હોસ્પિટલ માં દાખલ કર્યા બાદ આજે તા 12/01/2022 ડિસ ચાર્જ સુધી નો તમામ હોસ્પીટલ સ્ટાફ સાથે નો અનુભવ એક ફેમિલી મેમ્બર્સ જેવો રહ્યો. જે અનુભવે મારી માનસિકતા બદલી નાખી કે આવી પણ હોસ્પીટલ અને તેના ડોક્ટર્સ અને તેનો સ્ટાફ માં વાણી, વર્તન અને વિવેક હોય શકે.
અત્યારે હોસ્પિટલ માં બેઠા બેઠા જ મારો અનુભવ લખી રહ્યો છું.
સાથે કેંટીન માં પણ વ્યાજબી ભાવ સાથે સારો ચા નાસ્તો અને ભોજન મળી રહ્યું છે જે પ્રશંસા ને પાત્ર છે.
આભાર.