કોવિડ-૧૯

કોવિડ-૧૯

૧૯૧૮ માં ઈન્ફલ્યુએન્ઝા રોગચાળા પછી, કોવિડ -૧૯ એ હાલની સૌથી મોટી જાહેર આરોગ્ય કટોકટી તરીકે ઉભરી આવી છે, જેને ડબ્લ્યુએચઓ દ્વારા ૧૧ મી માર્ચ, ૨૦૨૦ ના રોજ રોગચાળો જાહેર કરવામાં આવ્યો હતો. વાર્તાની શરૂઆત ડિસેમ્બર ૨૦૧૯ માં ચીનના વુહાન શહેરમાં થઈ હતી, જ્યારે ન્યુમોનિયાના...

બ્રેઈન એટેક – સ્ટ્રોક

બ્રેઈન એટેક – સ્ટ્રોક ૩૪ વર્ષના મિ.નાયર કંપનીના સહકર્મચારીઓ જોડે રવિવારની એક મસ્ત સવારે ક્રીકેટ રમી રહ્યા હતા. ફિલ્ડીંગ ભરતાં ભરતાં તેમના હાથમાંથી બોલ બે વખત પડી ગયો. થોડી વાર પછી તેમનો પગ પણ ઢીલો પડવા લાગ્યો. તેમણે બીજા મિત્રને બોલાવી ને કહ્યું કે મને મારો જમણો...

કેન્સર એટલે કેન્સલ – સાચું નથી

કેન્સર એટલે કેન્સલ – સાચું નથી આપણે અત્યારે ચારેબાજુ કેન્સરના ઢગલાબંધ કેસોને જોઇએ છીએ ત્યારે વિચાર આવે છે કે આનું કારણ શું ? કેમ કેન્સરના કેસોનો એકાએક વધારો થયો. આ માટે આપણે આપણી જાતને પૂછવું પડશે કે કેમ એકાએક કેન્સરના કેસો વધવા માંડ્યા છે. આપણી બદલાતી જીવનશૈલી...

ટીઓએફ – બ્લ્યુ બેબી સિન્ડ્રોમ

ટીઓએફ – બ્લ્યુ બેબી સિન્ડ્રોમ ટેટ્રાલોજી ઓફ ફેલ્લોટ (હૃદયની ખામીઓ) એક એવી જવલ્લે થતી પરિસ્થિતિ છે જે હૃદયની ચાર જન્મજાત ખામીઓ ભેગી થવાના કારણે સર્જાય છે. તેમા સામેલ છે ફજીડ્ઢ (હૃદયના ડાબા અને જમણા ક્ષેપકના પટલમાં કાણું હોવુ). જમણા ક્ષેપકથી ફેફસામાં જતા બાહ્ય...