ડિસ્ક  કરોડરજ્જુના  મણકાં  વચ્ચેની  જોડતી  પેશી છે.  તે  મણકાંઓ  વચ્ચે  ગાદીનું  કામ  કરે  છે.  તે  બે ભાગનું  બનેલું  છેઃ

એ)  મજબૂત  બાહ્ય  આવરણ  જે  અન્યુલસ ફાઈબ્રોસસ  તરીકે ઓળખાય  છે.

બી)  જેલ  જેવું  કેન્દ્ર  જે  ન્યુક્લિયસ  પલ્પોસ તરીકે  ઓળખાય  છે.

વય વધવાની સાથે  ડિસ્કનો  મધ્ય ભાગ પાણી ગુમાવે  છે  જેનાથી  શોક  એબ્સોર્બર  તરીકેની ડિસ્કની  કાર્યક્ષમતા  ઘટી જાય છે.    તેના  કારણે વચ્ચેનો  ભાગ  ખસી  જાય  છે  અને  ડિસ્કના બહારના  ભાગમાં  તિરાડ  પડી  જાય  છે  જેને હર્નિયેશન  તરીકે  ઓળખવામાં  આવે  છે.

ડિસ્કોજેનિક  દુખાવો  ત્યારે  થાય  છે  જ્યારે  ફાટેલું ન્યુક્લિયસ  ડોર્સલ  ચેતાના  મૂળ  સાથે  સંપર્કમાં આવે  છે  કે  તેના  પર  દબાય  છે. ડિસ્કનું હર્નિયેશન  પીઠના  દુખાવાનું  સૌથી  સામાન્ય કારણ  છે  જે  મોટે  ભાગે  લમ્બર  ક્ષેત્રમાં  (૯૦ ટકા)  થાય  છે. નિતંબમાં  આવેલ  ડિસ્ક  સંબંધિત  દુખાવાના ચિહ્નો  અને  લક્ષણો  જે  જાંઘ-પીંડીના પાછળના ભાગમાં ફરે  છે,  શૌચ  ક્રિયા  વખતે  દુખાવો,  મૂત્ર પ્રવૃત્તિ  વખતે  દુખાવો,  કફ  ખાતા  દુખાવો, છીંકતા  દુખાવો. તેના  કારણે  ઘણીવાર  પગ-પંજાની  શક્તિ  ઘટે  છે તેને  સાયેટિકા  કહેવામાં  આવે  છે  (નર્વ  રૂટ પેઈન). ખેલકૂદ સાથે  સંકળાયેલી  પુનરાવર્તીત ભારે  પ્રવૃત્તિઓને  કારણે  રમતવીરોને  નાની  ઉંમરે આ  થવાની  સંભાવના  વધુ  છે.

લો બેક પેઈનનું નિદાન ચેપી, નીઓપ્લાસ્ટિક, નોનસ્પાઈનલ  કારણો  જાણીને  ડિસ્કોજેનિક દુખાવાનું નિદાન  કેટલાંક ચોક્કસ પરિક્ષણો પર આધાર રાખે છે (દા.ત. કમ્પ્રેશન ટેસ્ટ, સીધો

પગ  ઉંચો  કરવાનો  ટેસ્ટ),  ઈમેજીંગ  અભ્યાસ (કરોડજરજ્જુનો  એમઆરઆઈ),   પ્રયોગશાળા પરીક્ષણો  (સીબીસી,  રૂમેટોલોજી  અભ્યાસ, ન્યૂરોએન્ડોક્રાઈન  અભ્યાસ) ડિસ્કોજેનીક  દુખાવા  માટે  ઉપલબ્ધ  સારવારઃ

(એ)  દર્દશામક  દવાઓઃ

(બી)  નાર્કોટિક્સ  (આરામ  મેળવવા  માટે થોડો  સમયની  રાહત)

(સી)  કસરત  અને  ફીઝીયોથેરાપી

(ડી)  નિશ્ચીત ઈન્ટરવેન્શન લ પેઈનપ્રક્રિયાઓ  ડિસ્કોજેનિક  પેઈન  માટે નિયત  (આધુનિક)  સારવારો  માં  

સામેલ  છેઃ લમ્બોસેક્રલ  ઈન્ટરવર્ટીબ્રલ ડિસ્ક  હર્નિયેશનના  દર્દીઓ  માટે એપીડ્યુલર  સ્ટીરોઈડ  ઈન્જેક્શન્સ, ટ્રાન્સલેમિનાર, ટ્રાન્સફારોર્મિનલ, કોડલ એપીકયુરલ