થાપાનુ (HIP) ફેકચર  વૃધ્ધાવસ્થામાં  થનાર ફેકચરોમાં  મોખરે  છે. ૬૦૬પ  વર્ષ  કે  વઘારે  ઉંમર  ના  દર્દી  ને  સામાન્ય  રીતે  ધરમાં પગથીયાં  ઉતરતા  અથવા  બાથરૂમ  માં  લપસીને  પડતાં    ફેકચર થાય છે. આ ફેકચર થવાથી દર્દી ઉભા નથી થઈ શકતા કે પોતાના પગ  ને  જાતે  હલાવી  નથી શકતા. થાપાનુ  ફેકચર  ગંભીર  ઈજા છે.  એની  સારવારમાં  ૯પ૯૯%  કેસમાં  ઓપરેશનની જરૂર  પડે    છે  વધારે  ઉંમર, કમજોર  હાડકાં,  અને  બીજી બિમારી  જેવી  કે  ડાયાબીટીસ, બ્લડ  પ્રેશર,  હદયરોગ,  વિગેરે  ના  કારણે  જોખમ  પણ  વધારે  હોય છે.

  થાપાના  ફેકચરનું  નિદાન એક્ષરે પરથી  થાય  છે, અમુક કેસમાં CT-Scan  અથવા  MRI ની  જરૂર  પડી  શકે. આ ફેકચરમાં  થાપાના બોલ  પરથી Crack  હોય Neck  femur (ગોળાનું  ફેકચર) કહેવાય છે અને બોલની નીચે Crack  હોયજે  ને Intertrochanteric  Fracture (ગોળાની નીચેનું ફેકચર) કહેવાય છે.

 

 

સારવારઃ  Neck  femur (ગોળાનું ફેકચર) ફેકચરનો  ઈલાજ Screw    અથવા  Screw  Plate થી થાય છે.

વધારે  ઉંમર  અથવા  વધારે કમજોર  હાડકામાં   ગોળો બદલવાનું  THR  /  Bipolar નું Operation કરવું પડે 

 સારવાર: Intertrochanteric Fracture (ગોળા નીચેનું ફેકચર)

  • આ ફેકચરમાં ૯પ% કેસમાં ગોળો બદલવાની જરૂર નથી
  • સળીયો  (PF  NAIL) અથવા  પ્લેટ  બેસાડી (Plate  +  screw) થી સારવાર થાય છે.

Recovery  : છેલ્લા ૩ વર્ષમાં  સીમ્સ હોસ્પિટલમાં  ૩૫૦  થી  વધારે  દર્દીઓ થાપાના  ફેકચરનું  અલગ અલગ રીતે  સફળતાપૂર્વક  ઓપરેશન  કરેલ છે.

  પધ્ધતિનો  સફળતાઓ  આંક લગભગ ૯૫ ટકા જેટલો છે.