by CIMS Hospital | Jun 27, 2020 | GoodHealth, Gujarati, Uncategorized
બ્રેઈન એટેક – સ્ટ્રોક ૩૪ વર્ષના મિ.નાયર કંપનીના સહકર્મચારીઓ જોડે રવિવારની એક મસ્ત સવારે ક્રીકેટ રમી રહ્યા હતા. ફિલ્ડીંગ ભરતાં ભરતાં તેમના હાથમાંથી બોલ બે વખત પડી ગયો. થોડી વાર પછી તેમનો પગ પણ ઢીલો પડવા લાગ્યો. તેમણે બીજા મિત્રને બોલાવી ને કહ્યું કે મને મારો જમણો...by CIMS Hospital | Jun 23, 2020 | GoodHealth, Gujarati, Uncategorized
કેન્સર એટલે કેન્સલ – સાચું નથી આપણે અત્યારે ચારેબાજુ કેન્સરના ઢગલાબંધ કેસોને જોઇએ છીએ ત્યારે વિચાર આવે છે કે આનું કારણ શું ? કેમ કેન્સરના કેસોનો એકાએક વધારો થયો. આ માટે આપણે આપણી જાતને પૂછવું પડશે કે કેમ એકાએક કેન્સરના કેસો વધવા માંડ્યા છે. આપણી બદલાતી જીવનશૈલી...by CIMS Hospital | Jun 16, 2020 | Care At Homes, GoodHealth, Gujarati, Uncategorized
ટીઓએફ – બ્લ્યુ બેબી સિન્ડ્રોમ ટેટ્રાલોજી ઓફ ફેલ્લોટ (હૃદયની ખામીઓ) એક એવી જવલ્લે થતી પરિસ્થિતિ છે જે હૃદયની ચાર જન્મજાત ખામીઓ ભેગી થવાના કારણે સર્જાય છે. તેમા સામેલ છે ફજીડ્ઢ (હૃદયના ડાબા અને જમણા ક્ષેપકના પટલમાં કાણું હોવુ). જમણા ક્ષેપકથી ફેફસામાં જતા બાહ્ય...by CIMS Hospital | Jun 13, 2020 | GoodHealth, Gujarati, Uncategorized
પેટની ઇજાઓની સારવાર ઓપરેશન વગર ટ્રોમા એટલે શારીરિક ઇજા. આ શારીરિક ઇજાઓ કોઇપણ પ્રકારે થઇ શકે છે જેમ કે રોજબરોજ થતા વાહન અકસ્માત, ઉંચાઇ પરથી પડવુ, ફેકટરી / વર્કશોપમાં કામ કરતી વખતે, મારામારી, બોમ્બ બ્લાસ્ટ વગેરે… તથા ઘણી વખત કુદરતી હોનારત જેમ કે ભૂકંપ, સુનામી, પુર...by CIMS Hospital | Jun 6, 2020 | GoodHealth, Gujarati
ભારતમાં પ્રથમ વાર સિમ્સ હોસ્પિટલ દ્વારા બીવીએસ (બાયોએબ્સોર્બેબલ સ્ટેન્ટ-સ્કેફોલ્ડ)ની રજૂઆત ભારતમાં પ્રથમ વાર ડાયાબીટીસ ધરાવતા યુવાન દર્દીને ત્રણ ઓગળી જાય તેવી સ્ટેન્ટ તથા તાન્ઝાનીયાની મહિલાને બે સ્ટેન્ટ નાખીને સિમ્સ હોસ્પિટલ દ્વારા બીવીએસ (બાયોએબ્સોર્બેબલ...