મોઢાંના કેન્સર વિશે

મોઢાંના કેન્સર વિશે

મોઢાંના કેન્સર (ઓરલ કેન્સર) ભારતમાં સૌથી વધારે જાેવા મળે છે. તેમાં પણ  અમદાવાદમાં  તે  સૌથી  વધારે  છે. દર  વર્ષે  ૨૫  નવા  કેસ  દર  ૧  લાખ વસ્તીએ  નિદાન  થાય  છે.  આશ્વયની  વાત ...
હૃદય અને ફેફસાના રોગોમાં તાત્કાલિક રાહત આપતી નવી ટેકનિક: ECMO

હૃદય અને ફેફસાના રોગોમાં તાત્કાલિક રાહત આપતી નવી ટેકનિક: ECMO

આપણે  સૌ  જાણી  એ  છીએ  કે  ભગવાનની  ઇચ્છા  સામે  ડોક્ટરનું પણ  કંઇ  ચાલતું  નથી. આમ  છતાં  માનવી તેના  સ્વજનને  બચાવવા માટે  કંઇ પણ હદ સુધી  જઇ  શકે  છે. ઘનિષ્ઠ...
સ્તન કેન્સર

સ્તન કેન્સર

પ્રસ્તાવના ભારત માં શહેર માં રહેતી સ્ત્રીઓ માં જોવા મળતું સૌથી વધુ  થતું  કેન્સર છે  સ્તન  કેન્સર.  કમનસીબે,  આ  કેન્સર  ના  કારણે  થયેલ  બધી  જ મૃત્યુઓ માં મૃત્યુ નું સૌથી સામાન્ય કારણ છે. પશ્ચિમી સાહિત્ય...
કેન્સર- વહેલું નિદાન : નિષ્ણાત પાસે સારવાર સચોટ પરિણામ

કેન્સર- વહેલું નિદાન : નિષ્ણાત પાસે સારવાર સચોટ પરિણામ

વિશ્વમાં  દર વર્ષે ૧ કરોડ ૮૦ લાખ કેન્સરના નવા  કેસનું નિદાન  થાય  છે, અને ૯૬ લાખ દર્દીઓ કેન્સરથી મૃત્યું પામે છે. ઈન્ટરનેશનલ  એજન્સી  ફોર  કેન્સર  રીસર્ચ   (IARC)  પ્રમાણે  દર  પાંચ પુરૂષમાંથી ...
વગર ઓપરેશન વાલ્વ બદલવાની પ્રક્રિયા – ટાવી-(TAVI)

વગર ઓપરેશન વાલ્વ બદલવાની પ્રક્રિયા – ટાવી-(TAVI)

આજના સમયમાં  દુનિયાનાં મોટા ભાગનાં લોકો અન્ય રોગ કરતાં હૃદય  રોગને  લગતા  કારણને  લીધે  વધારે  મૃત્યુ  પામે  છે. દુનિયાના બીજા  દેશોની  સાથે  હવે  ભારતમાં  પણ  હૃદય  રોગને ...