સીમ્સ  હોસ્પિટલ,  અમદાવાદ ખાતે  પલ્મોનોલોજી  વિભાગ  આ હોસ્પિટલની  સ્થાપના  સાથે  જ  છેલ્લા  દશ  વર્ષથી  સક્રિય  છે. આ વિભાગમાં  હજારો  દર્દીઓ  સંતોષપૂર્વક  સારવાર લઈ સાજા થયા છે.

આ  વિભાગમાં  ફેફસાંના  રોગો  જેવાકે દમ,  સી.ઓ.પી.ડી અને લંગ  ફાઈબ્રોસીસ ના  દર્દીઓની  સારવાર અને  નિદાન માં ખૂબ ઉપયોગી તેવા સ્પાઈરોમેટ્રી અને  DLCO મશીન  ઉપલબ્ધ  છે. આમાંથી DLCO મશીન  ફેફસાંની  ઓકસીજન પરત્વે ની ગ્રાહ્યક્ષમતા નકકી  કરે છે. આ  મશીન  અમદાવાદઅને  ગુજરાત રાજયની ગણીગાંઠી હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ છે. એલર્જીની તકલીફો  ના  પ્રમાણમાં દિનપ્રતિદિન  વધારો જોવા મળી રહયો  છે. એલર્જી  ના  નિદાન  માટે  સ્ક્રીન  પ્રીક  ટેસ્ટ  કરીને શેનાથી એલર્જી છે તે જાણવું ખૂબ જ જરૂરી બની રહયું છે.

સિમ્સ હોસ્પિટલમાં એલર્જી ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ છે. આ એલર્જી ટેસ્ટ કર્યા  પછી  જરૂર  જણાય  તો  દર્દીઓને  ઈમ્યુનોથેરપીની  આધુનિક સારવાર આપવામાં આવે છે.

ફેફસાંના  વિવિધ  સંક્રામક  રોગો  અને  કેન્સરના  નિદાન  અર્થે વપરાતું  ફાઈબર  ઓપ્ટિક બ્રોન્કોસ્કોપ    તો  હોસ્પિટલમાં પહેલેથી જ ઉપલબ્ધ છે. હાલમાં જ  હોસ્પિટલમા EBUS એટલે  કે એન્ડોબ્રોકીઅલ  અલ્ટ્રાસાઉન્ડ  ની  આધુનિક  ટેકનોલોજી ધરાવતું, ગુજરાતભરમાં પેન્ટેકસ કંપનીનું પ્રથમ જ એવું EBUS બ્રોકોસ્કોપ  ખરીદવામાં  આવ્યું  છે.  આ  સાધનની  ખૂબી  એ  છે  કે તેમાં  ફેફસાંની  નળીઓ  તો  સ્પષ્ટ  રીતે  જોઈ  જ  શકાય  છે.  પરંતુ તે  ઉપરાંત  ફેફસાંના  પોલાણમાં  રહેલી  લસિકા  ગ્રંથિઓ, અન્ય ગાંઠો  કે  બીજા  કોઈ  વિકારો  તેમાં  રહેલા  અલ્ટ્રાસાઉન્ડ મશીનથી સ્પષ્ટ  જોઈ  શકાય  છે  અને  તેની  બાયોપ્સી  પણ  સરળતાથી  લઈ શકાય છે.

મેદસ્વિતા એ આધુનિક જીવનનો અભિશાપ છે.

સ્થૂળ  વ્યકિતઓ  અને  ચહેરા  અને  જડબાની  સંરચના  માં  ક્ષતિ ધરાવતી વ્યકિતઓને  એક વિલક્ષણ  પ્રકારનો રોગ થાય  છે જેને “સ્લીપ  એપ્નિયા” તરીકે  ઓળખાય છે. આવી વ્યકિતીઓને  ઉંઘ દરમ્યાન  ગળા  અને  ચહેરાના  સ્નાયુઓ  અને  જીભ  શિથિલ  થઈ. જતા  શ્વાચ્છોશ્વાસનો  રસ્તો  રૂંધાઈ  જાય  છે.  અને  તેને  પરિણામે તેમનું  ઓકિસજન  લેવલ  ઘટી  જાય  છે.  વારંવાર  ઘટતા ઓકિસજન  લેવલની  અસર  મગજ  પર  થાય  છે  અને  મગજમાં વિક્ષિપ્તતા  સર્જાય  છે. તેને  લીધે  આવા  દર્દીઓને  દિવસ  દરમ્યાન વધારે  પડતો  થાક,  વારંવાર  ઝોકાં  આવવા  કે  કામમાં  એકાગ્રતા ન  રહેવી  તેવી  તકલીફો ઉભી  જાય  છે.  સ્લીપ  એપ્નીયા  ધણાં રોગો  જેવા  કે  અનિયંત્રિત  બી.પી,ડાયાબીટીસ, પક્ષધાતનું  મૂળ પણ  ગણવામાં  આવે  છે.  આ  રોગના  નિદાન  માટે  સિમ્સ હોસ્પિટલમાં  સ્લીપ  સ્ટડી  કરવામાં  આવે  છે. તેને  માટે  ફીલીપ્સ કંપનીની  આધુનિક  સ્લીપ  લેબ,  કુશળ  ટેકનીશ્યનની  ટીમ, સિમ્સ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે. સીમ્સ  હોસ્પિટલ,  પલ્મોનોલોજી  વિભાગમાં  અનુભવી  અને નિષ્ણાત તબીબો અવિરત સેવાઓ આપી રહયા છે. 

 

 

 

 
 
 
 
સીમ્સ હોસ્પિટલ-પલ્મોનોલોજી ડિપાર્ટમેન્ટમાં ઉપલબ્ધ અધતન સુવિધા 
સીમ્સ  હોસ્પિટલ,  અમદાવાદ ખાતે  પલ્મોનોલોજી  વિભાગ   હોસ્પિટલની  સ્થાપના  સાથે    છેલ્લા  દશ  વર્ષથી  સક્રિય  છે.  વિભાગમાં  હજારો  દર્દીઓ  સંતોષપૂર્વક  સારવાર લઈ સાજા થયા છે. 
  વિભાગમાં  ફેફસાંના  રોગો  જેવાકે દમ,  સી.ઓ.પી.ડી અને લંગ  ફાઈબ્રોસીસ ના  દર્દીઓની  સારવાર અને  નિદાન માં ખૂબ ઉપયોગી તેવા સ્પાઈરોમેટ્રી અને  DLCO મશીન  ઉપલબ્ધ  છે. આમાંથી DLCO મશીન  ફેફસાંની  ઓકસીજન પરત્વે ની ગ્રાહ્યક્ષમતા નકકી  કરે છે.   મશીન  અમદાવાદઅને  ગુજરાત રાજયની ગણીગાંઠી હોસ્પિટલોમાં  ઉપલબ્ધ છે. એલર્જીની તકલીફો  ના  પ્રમાણમાં દિનપ્રતિદિન  વધારો જોવા મળી રહયો  છે. એલર્જી  ના  નિદાન  માટે  સ્ક્રીન  પ્રીક  ટેસ્ટ  કરીને શેનાથી એલર્જી છે તે જાણવું ખૂબ  જરૂરી બની રહયું છે. 
સિમ્સ હોસ્પિટલમાં એલર્જી ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ છે.  એલર્જી ટેસ્ટ કર્યા  પછી  જરૂર  જણાય  તો  દર્દીઓને  ઈમ્યુનોથેરપીની  આધુનિક સારવાર આપવામાં આવે છે. 
ફેફસાંના  વિવિધ  સંક્રામક  રોગો  અને  કેન્સરના  નિદાન  અર્થે વપરાતું  ફાઈબર  ઓપ્ટિક બ્રોન્કોસ્કોપ    તો  હોસ્પિટલમાં પહેલેથી  ઉપલબ્ધ છે. હાલમાં   હોસ્પિટલમા EBUS એટલે  કે એન્ડોબ્રોકીઅલ  અલ્ટ્રાસાઉન્ડ  ની  આધુનિક  ટેકનોલોજી ધરાવતું, ગુજરાતભરમાં પેન્ટેકસ કંપનીનું પ્રથમ  એવું EBUS બ્રોકોસ્કોપ  ખરીદવામાં  આવ્યું  છે.    સાધનની  ખૂબી    છે  કે તેમાં  ફેફસાંની  નળીઓ  તો  સ્પષ્ટ  રીતે  જો    શકાય  છે.  પરંતુ તે  ઉપરાંત  ફેફસાંના  પોલાણમાં  રહેલી  લસિકા  ગ્રંથિઓ, અન્ય ગાંઠો  કે  બીજા  કોઈ  વિકારો  તેમાં  રહેલા  અલ્ટ્રાસાઉન્ડ મશીનથી સ્પષ્ટ  જો  શકાય  છે  અને  તેની  બાયોપ્સી  પણ  સરળતાથી  લઈ શકાય છે. 
મેદસ્વિતા  આધુનિક જીવનનો અભિશાપ છે. 
સ્થૂળ  વ્યકિતઓ  અને  ચહેરા  અને  જડબાની  સંરચના  માં  ક્ષતિ ધરાવતી વ્યકિતઓને  એક વિલક્ષણ  પ્રકારનો રોગ થાય  છે જેને સ્લીપ  એપ્નિયા તરીકે  ઓળખાય છે. આવી વ્યકિતીઓને  ઉંઘ દરમ્યાન  ગળા  અને  ચહેરાના  સ્નાયુઓ  અને  જીભ  શિથિલ  થઈ. જતા  શ્વાચ્છોશ્વાસનો  રસ્તો  રૂંધાઈ  જાય  છે.  અને  તેને  પરિણામે તેમનું  ઓકિસજન  લેવલ  ઘટી  જાય  છે.  વારંવાર  ઘટતા ઓકિસજન  લેવલની  અસર  મગજ  પર  થાય  છે  અને  મગજમાં વિક્ષિપ્તતા  સર્જાય  છે. તેને  લીધે  આવા  દર્દીઓને  દિવસ  દરમ્યાન વધારે  પડતો  થાક,  વારંવાર  ઝોકાં  આવવા  કે  કામમાં  એકાગ્રતા   રહેવી  તેવી  તકલીફો  ઉભી  જાય  છે.  સ્લીપ  એપ્નીયા  ધણાં રોગો  જેવા  કે  અનિયંત્રિત  બી.પી,ડાયાબીટીસ, પક્ષધાતનું  મૂળ પણ  ગણવામાં  આવે  છે.    રોગના  નિદાન  માટે  સિમ્સ હોસ્પિટલમાં  સ્લીપ  સ્ટડી  કરવામાં  આવે  છે. તેને  માટે  ફીલીપ્સ કંપનીની  આધુનિક  સ્લીપ  લેબ,  કુશળ  ટેકનીશ્યનની  ટીમ, સિમ્સ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે. સીમ્સ  હોસ્પિટલ,  પલ્મોનોલોજી  વિભાગમાં  અનુભવી  અને નિષ્ણાત તબીબો અવિરત સેવાઓ આપી રહયા છે.  
 
 

 
 
writer.editor.GO_TO_TOP
writer.editor.GO_TO_BOTTOM