દર્દીઓમાં હૃદયના રોગોની સારવાર અંગે સમજ કેળવાય તે હેતુથી અહીં એન્જિયોગ્રાફી અંગે જાણકારી આપવા પ્રયાસ કર્યો છે.
એન્જિયોગ્રાફી કોને કહે છે?
હૃદયની ધમનીઓને બ્લોકેજ નડે છે કે નહીં તે જાણવા માટેની પધ્ધતિને એન્જિયોગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે.
એન્જિયોગ્રાફી કયા દર્દીઓએ કરાવવી જાuઈએ?
૧. ચાલવાથી છાતીમાં દુખાવો થતો હોય અથવા શ્વાસ ચઢતો હોય
૨. જેમના કાર્ડિયોગ્રામમાં હૃદયના ધબકારાની અનિયમિતતા જણાતી હોય
૩. ઍટેક આવેલો હોય તો જાણવાની જરૂર પડે છે કે કેટલી નળીઓમાં અવરોધ છે?
૪. લક્ષણો ન જણાય તો પણ ડોક્ટરને લાગે કે એન્જિયોગ્રાફી કરાવવાની જરૂર છે
એન્જિયોગ્રાફી કરાવવા માટે શું તૈયારી કરવી પડે?
આમ તો ખાસ તૈયારી કરવી પડતી નથી પણ દર્દીએ માનસિક તૈયારી રાખીને ભૂખ્યા પેટે આવવું જાuઈએ. રોજબરોજ જે દવા લેવાની હોય તે લઈ શકાય. એન્જિયોગ્રાફી માટેનો સિધ્ધાંત શું છે?
હૃદયની ધમનીઓ માં આયો ડિન ડાઈનુ ંઈન્જેક્શન આપવામાં આવે છે. તેે લોહીમાં ભળે છે અને લોહીના વહનમાં અવરોધ થતો હોય તો તે જાણી શકાય છે. જ્યાં લોહીનો પ્રવાહ સંકડાતો હોય ત્યાં અવરાધ હોય છે. આ સ્થિતિનું કોમ્પ્યુટરાઈઝ ઈમેજ પણ મેળવી શકાય છે.
એન્જિયોગ્રાફી કઈ રીતે કરવામાં આવે છે?
એક પધ્ધતિ પરંપરાગત એન્જિયોગ્રાફીની છે, જેમાં દર્દીને દાખલ કરવામાં આવે છે અને પગમાંથી હૃદય સુધી નળીને કૅથેટર દ્વારા પહોંચાડીને એન્જિયોગ્રાફી કરાય છે જેને “ફિમોરલ એન્જિયોગ્રાફી” કહેવાય છે.
હાથમાંથી નળી પસાર કરીને થતી એેન્જિયોગ્રાફીથી મળતાં ઉત્તમ પરિણામાu

આ ઉપરાંત હાથનીનળીથી હૃદયની નળી સુધી કૅથેટરને પહોંચાડીને પણ એન્જિયોગ્રાફી કરાય છે જે ને “રેડીયલ(Radial) એન્જિયોગ્રાફી ”કહેવાય છે.
રેડીયલ(Radial) એન્જિયોગ્રાફી વિશે ઘણું સાંભળ્યું છે તે શું છે અને તેના ફાયદા શું છે?
૧. દર્દીને બે કલાક પછી રજા આપી શકાય છે.
૨. લોહી વધારે વહેવાનું જોખમ ઓછુ રહે છે.
૩. દર્દીને પિડા ઓછી થાય છે.
ફિમોરલ એન્જિયોગ્રાફી થી શું કોઈ નુકશાન થાય છે?
૧. આ એન્જિયોગ્રાફી પછી દર્દીને રજા આપી શકાતી નથી. ૧૦ થી ૧૨ કલાક હોસ્પિટલમાં રોકાવું પડે છે.
૨. વધુ તકલીફ પડે છે
૩. વધુ લોહી વહે તો તકલીફ થઈ શકે છે
આ ઉપરાંત હાથનીનળીથી હૃદયની નળી સુધી કૅથેટરને પહોંચાડીને પણ એન્જિયોગ્રાફી કરાય છે જે ને “રેડીયલ(Radial) એન્જિયોગ્રાફી ”કહેવાય છે.
રેડીયલ(Radial) એન્જિયોગ્રાફી વિશે ઘણું સાંભળ્યું છે તે શું છે અને તેના ફાયદા શું છે?
૧. દર્દીને બે કલાક પછી રજા આપી શકાય છે.
૨. લોહી વધારે વહેવાનું જોખમ ઓછુ રહે છે.
૩. દર્દીને પિડા ઓછી થાય છે.
ફિમોરલ એન્જિયોગ્રાફી થી શું કોઈ નુકશાન થાય છે?
૧. આ એન્જિયોગ્રાફી પછી દર્દીને રજા આપી શકાતી નથી. ૧૦ થી ૧૨ કલાક હોસ્પિટલમાં રોકાવું
પડે છે.
૨. વધુ તકલીફ પડે છે
૩. વધુ લોહી વહે તો તકલીફ થઈ શકે છે