કેલ્શિયમની ખામીથી થતી સમસ્યાઓ
કેલ્શિયમની કમીથી શરીરમાં હાઈ બ્લડપ્રેશર, દાંત સમય પહેલાં પડી જવા, શરીરનો યોગ્ય વિકાસ ન થવો, હાડકાંઓમાં નબળાઈ, શરીરના વિવિધ અંગોમાં દુખાવો કે કંપારી થવી, સાંધામાં દુખાવો, માંસપેશીઓમાં નિષ્ક્રિયતા વગેરે જેવી સમસ્યાઓ ઉભી થાય છે.

www.cims.org