Select Page

સીમ્સ કોમ્પ્રીહેન્સિવ ડાયાબીટીક ફૂટ કેર પ્રોગ્રામ (તંદુરસ્ત પગ અભિયાન)

“ઓ સુરજ ચંદ્ર સિતારાઓ, ઓ આકાશે ફરનારાઓ આ ધરતી પર ચાલી તો જુઓ, જ્યાં સાંજ સવારે ચાલુ છુ.” પગ ! કેટલું મહત્વનું અંગ છે, એ તેઓ જ સમજી શકશે જેમણે કોઇ કારણોસર પગ ગુમાવ્યો છે. માનવીના પગ એ કુદરતે બક્ષેલી અમૂલ્ય ભેટ અને જટિલ કાર્ચરચનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પગની સપ્રમાણ...

હાર્ટ ઍટેકમાં જીવ બચવાની શક્યતા વધારતી સારવાર : પ્રાયમરી એન્જિયોપ્લાસ્ટી

હૃદયને લોહી આપતી મુખ્ય ત્રણ ધમનીઓ હોય છે. બ્લડપ્રેસર, ડાયાબીટીસ, તમાકુના સેવન, તાણ, બેઠાડું જીવન તથા હાઈ કોલેસ્ટોરલ (લોહીમાં ચરબીનુ ઊંચુ પ્રમાણ) વગેરેને કારણે ધમનીઓ (નળી) સાંકડી થતી જાય છે. ઓચિંતા આ ધમનીઓ માં લોહીનો ગઠ્ઠો જામી જવાથી હૃદયના અમુક ભાગને લોહી મળતું એકાએક...

હૃદયના તમામ રોગો માટે શ્રેષ્ઠ સારવાર આપતી સીમ્સ હોસ્પિટલ

હૃદયના તમામ રોગો માટે શ્રેષ્ઠ સારવાર આપતી સીમ્સ હોસ્પિટલ હૃદય રોગનું મુખ્ય કારણ છે ધમનીઓ કઠણ થઈ જવી અથવા  ધમનીઓમાંથી લોહી વહેવામાં અવરોધ ઉભો થવો. આવી હાલતમાં હૃદયને લોહી ઓછું પહોંચે છે. આ અવરોધને કારણે એન્જાયના પેકટોરીસ અને ત્યારબાદ હાર્ટ એટેક આવે છેે. હૃદયમાં...

હૃદયના વાલ્વની સમસ્યાઓ

હૃદયના વાલ્વની સમસ્યાઓ માનવ હૃદયને ચાર ખાનાં હોય છે અને એક ખાનામાંથી બીજા ખાનામાં લોહીને જવાની દિશા આપતા ચાર વાલ્વ હોય છે. લોહીના પરિભ્રમણમાં વાલ્વનો ખૂબ જ મહત્વનો ફાળો છે. વાલ્વની મુખ્ય બિમારીમાં વાલ્વ સાંકડો થઈ જવો અથવા તો વાલ્વ લીક થવાની સમસ્યાનો સમાવેશ થાય છે....

હૃદયરોગ (હાર્ટ એટેક) એટલે શું ?

હૃદયરોગ (હાર્ટ એટેક) એટલે શું ? જીવન શૈલી બદલવાથી હૃદય રોગનું જોખમ ૬૦ ટકા નિવારી શકાય! દુનિયામાં વિવિઘ રોગોને કારણે લોકોની સંખ્યામાં હૃદય રોગથી મૃત્યુ પામતાં લોકોની સંખ્યા વધારે છે. અંદાજે  એક તૃતિયાંશ લોકો હાર્ટ એટેક અથવા તો પક્ષઘાતના હુમલાના ભોગને કારણે મૃત્યુ...