+917069000000 info@cims.org
કોરોના મહામારી અને ડાયાબીટીસઃ જોખમો અને બચાવના ઉપાયો

કોરોના મહામારી અને ડાયાબીટીસઃ જોખમો અને બચાવના ઉપાયો

કોરોના વાયરસ રોગ ર૦૧૯ અથવા કોવિડ-૧૯ એ ચેપી રોગ છે જે તાજેતરમાં જ શોધાયેલ નોવેલ કોરોના વાયરસ દ્વારા ફેલાય છે. આ નવા વાયરસથી થતા રોગની સૌ પ્રથમ શરૂઆત ડિસેમ્બર ર૦૧૯ માં ચીનના વુહાન પ્રાંતમાં થઈ હતી. પરંતુ ત્યારબાદ તે ભારત દેશ સહિત ૧૯૦ થી વધુ દેશોમાં ઝડપથી ફેલાયો છે ,અને...
શુ તમે અટકાવી શકો છો ? કમર, પીઠ અને ગરદનનો દુખાવો ? હા તો કેવી રીતે

શુ તમે અટકાવી શકો છો ? કમર, પીઠ અને ગરદનનો દુખાવો ? હા તો કેવી રીતે

મિત્રો, આજે મેડીકલ સાયન્સ ટ્રીટમેન્ટ કરવા કરતા પ્રિવેન્સ (આગોતરૂ અટકાવવુ) માં આગળ વધી રહયું છે. રોગ/તકલીફ થાય અને સારવાર કરવી એ કરતાં રોગ કે તકલીફો જ ના થાય કે થાય તો ઓછામાં ઓછી સારવારથી સારી થાય એ જ મહત્વનું છે. આજે આપણે વાત કરીશું કમર, પીઠ અને ગરદનના દુખાવા વિશે,ખાસ...
એકવીસમી સદીની જરૂરિયાતઃ યોગ અને ધ્યાન

એકવીસમી સદીની જરૂરિયાતઃ યોગ અને ધ્યાન

ધ્યાન : તબીબી વિજ્ઞાનની દ્રષ્ટીએ ધ્યાન દરમિયાન વ્યકિતના શરીર તથા મનની જુદી જુદી પ્રણાલીઓ જેવી કે અંતઃસ્ત્રાવી,  યાપચય,શ્વસનતંત્ર, રૂધિરાભિસરણતંત્ર, જ્ઞાનતંતુઓ,ચેતાતંત્ર વગેરે પર ધનિષ્ઠ અસરો પડે છે. લોહીના વિવિઘ પરીક્ષણો તથા ECG, EEG, MRI, rCBF, SPECT વગેરે જેવી...
કોરોના અને દાંતની સારવાર

કોરોના અને દાંતની સારવાર

કોરોના વાયરસને કારણે આખો દેશ લોક ડાઉનમાં છે અને તેને કારણે ધણી બધી તકલીફો સહન કરવી પડે છે. જે માંથી એક દાંતનો દુખાવો પણ હોઈ શકે છે. શા માટે અત્યારે દાંતના બધા દવાખાના બંધ છે ? અત્યારે ડેન્ટલ એસોશીયેશનની ગાઈડ લાઈન મુજબ દરેક દવાખાના બંધ છે જેના અમુક કારણો છે. કોરોના...
વગર ઓપરેશન વાલ્વ બદલવાની પ્રક્રિયા – ટાવી (TAVI)

વગર ઓપરેશન વાલ્વ બદલવાની પ્રક્રિયા – ટાવી (TAVI)

આજના સમયમાં દુનિયાનાં મોટા ભાગનાં લોકો અન્ય રોગ કરતાં હૃદય  રોગને  લગતા  કારણને  લીધે  વધારે  મૃત્યુ  પામે  છે. દુનિયાના બીજા  દેશોની  સાથે  હવે  ભારતમાં  પણ  હૃદય  રોગને  કારણે ...
જાગૃત રહો : ઉનાળામાં માઈગ્રેઇન (આધાશીશી – એક પ્રકારનો માથાનો દુખાવો) વધુ જોવા મળે છે.

જાગૃત રહો : ઉનાળામાં માઈગ્રેઇન (આધાશીશી – એક પ્રકારનો માથાનો દુખાવો) વધુ જોવા મળે છે.

આપણને બધાને એક અથવા બીજા સમયે માથાનો દુખાવો થયો હશે. પરંતુ જો આ માથાનો દુખાવો વારંવાર થતો હોય તો તેના કારણે સંબંધો અને રોજગાર સહિતની દૈનિક જીવનની બધી જ પ્રવૃત્તિઓ પર અસર પડે છે.  માઈગ્રેઇન એ માથાના દુખાવાનું સૌથી સામાન્ય કારણ છે, જેના માટે એક વ્યક્તિ તબીબી સલાહ...
એન્ટિકૉગ્યુલન્ટ ચિકિત્સા દરમ્યાન જીવનશૈલી માર્ગદર્શિકા

એન્ટિકૉગ્યુલન્ટ ચિકિત્સા દરમ્યાન જીવનશૈલી માર્ગદર્શિકા

જ્યારે તમે હદયના કોઈક રોગ માટે લોહી પાતળુ કરવાની દવા (Anticoagulant) (Warfarin/Acitrom) લેતા હોય ત્યારે જીવનશૈલી  ઓરલ એન્ટિકોગ્યુલન્ટ્‌સ Anticoagulant  (Warfarin/Acitrom) લોહીને પાતળું કરવા માટેની એક દવા છે. જે લોહીના ઘટકોની  હાનિકારક જમાવટ ને અટકાવે છે...
હૃદયરોગ (હાર્ટ એટેક) એટલે શું ? જીવન શૈલી બદલવાથી હૃદય રોગનું જોખમ ૬૦ ટકા નિવારી શકાય!

હૃદયરોગ (હાર્ટ એટેક) એટલે શું ? જીવન શૈલી બદલવાથી હૃદય રોગનું જોખમ ૬૦ ટકા નિવારી શકાય!

દુનિયામાં વિવિઘ રોગોને કારણે લોકોની સંખ્યામાં હૃદય રોગથી મૃત્યું પામતાં લોકોની સંખ્યા વધારે છે. અંદાજે એક તૃતિયાંશ લોકો હાર્ટ એટેક અથવા તો પક્ષઘાતના હુમલાનો ભોગ બને છે. સવાલ એ થાય છે કે હાર્ટ એટેક શાને કારણે થાય છે ? “હૃદય એક પંપ છે અને આપણા જીવનકાળ દરમ્યાન ર૦ કરોડ...
કોવિડ -૧૯

કોવિડ -૧૯

 ૧૯૧૮  માં  ઈન્ફલ્યુએન્ઝા  રોગચાળા  પછી,  કોવિડ  -૧૯  એ  હાલની સૌથી  મોટી  જાહેર આરોગ્ય કટોકટી  તરીકે  ઉભરી  આવી છે,  જેને ડબ્લ્યુએચઓ દ્વારા ૧૧ મી માર્ચ, ૨૦૨૦ ના રોજ રોગચાળો જાહેર કરવામાં આવ્યો...