૬૨  વર્ષનાં  સૌરાષ્ટ્રનાં  એક  મહિલા  જેને  જન્મથી  હૃદય નાં  પડદામાં  છિદ્ર  હતું  અને  ઓપરેશન કરાવવાના  વધુ  
પડતા  જોખમથી ડરતા  હતાં.   વર્ષથી  ડાયાબીટીસ  પણ  શરૂ  થયો  અને તેનાં  કારણે હૃદય ની મુખ્ય ધમની 
સાંકળી  થવાથી  હાર્ટ-એટેક આવ્યો. તાત્કાલિક  હોસ્પિટલમાં પહોંચીને  નિદાન કરાવતા  ખ્યાલ  આવ્યો કે  તેની  
હૃદય ની  આગળની મુખ્ય  ધમની  ૯૯%  સાંકળી  હતી.  સાથે,  હૃદયનાં ઉપરનાં  બંને  ખાના  (Atrium) વચ્ચેનાં  
પડદામાં  િદ્ર  હતું (Atrial Septal Defect) જેના  કારણે શુદ્ધ  લોહી  અશુદ્ધ  લોહીમાં  ભળી  જતું  હતું  અને  હૃદય  
અને  ફેફસા  નબળા  પડી  રહ્યા  હતા.  દર્દીને  ઈલાજ માટે CIMS  Hospital માં  દાખલ  કરાયા.  બંને બિમારીનો  
ઈલાજ  વગર  ઓપરેશને, એક સાથે    થઈ ગયો.  આગળની  મુખ્ય  ધમનીની  ૯૯%  સાંકળાશને 
એન્જીયોપ્લાસ્ટી દ્વારા દવા-યુક્ત સ્ટેન્ટ  મુકીને લોહીનો પ્રવાહ  ફરીથી  સામાન્ય  બનાવ્યો.  ત્યાર  પછી,  તે    
વખતે,  વગર  ઓપરેશને,  હૃદય નાં  પડદાનાં  છિદ્રને બટન  જેવા  સાધન (ASD  Closure  Device) થી  બંધી  
કરી  દેતા  તેની  ૬૨  વર્ષ  જુની  જન્મજાત બિમારીનો  ઈલાજ  પણ  વગર  ઓપરેશને  તે    વખતે  થઈ  ગયો  
અને  દર્દીને    દિવસમાં  રજા  પણ મળી  ગઈ.   પ્રકારની  જન્મજાત  બિમારી  અને  હાર્ટ-એટેકની  બિમારી  
એક  સાથે  એક    દર્દીમાં જવલ્લેજ  જોવા  મળે  છે  અને  તેની  સારવાર  પણ  વગર  ઓપરેશને  એક  સાથે  
સફળતાથી  થવી  તે પણ  એક  જવલ્લેજ  થતો  ઈલાજ  છે.