જન્મજાત હૃદય રોગ ની બીમારી વિશેની માહિતી Nov 18, 2015 | Blogs, Gujarati એવી સામાન્ય માન્યતા છે કે બારક માટે હૃદય નું ઓપરેશન કે સારવાર કરવા માટે તેનું વજન 10 કિલો થી વધારે અને તેની ઉમર 5 વર્ષ થી ઉપર હોવી જોઈએ. શું આ સાચું છે?