ડિસ્ક અને તેના આધારીત દુખાવાની સારવાર

ડિસ્ક  કરોડરજ્જુના  મણકાં  વચ્ચેની  જોડતી  પેશી છે.  તે  મણકાંઓ  વચ્ચે  ગાદીનું  કામ  કરે  છે.  તે  બે ભાગનું  બનેલું  છેઃ એ)  મજબૂત  બાહ્ય  આવરણ  જે  અન્યુલસ...

એકયુટ એઓર્ટીક ડિસેકશન જેવી ગંભીર બીમારીનો સીમ્સના ડોકટરો દ્વારા ઈલાજ

એકયુટ એઓર્ટીક ડિસેકશન જેવી ગંભીર બીમારીનો સીમ્સના ડોકટરો દ્વારા ઈલાજ ૬પ  વર્ષના  એક  દર્દીને  રાજકોટમાં  અચાનક  છાતીમાં,  પીઠમાં  અને પેટમાં  દુઃખાવો  ઉપડે  છે.  સર્જન  દ્વારા  સધન  તપાસ ...

બ્રેઈન ટ્યુમર્સ

બ્રેઈન ટ્યુમર્સ બ્રેઈન  ટ્યુમર  અથવા  મગજમાં  ગાંઠ  તમારા    મગજમાં અસામાન્ય કોષોનો  સમૂહ  કે  વિકાસ  છે.      બ્રેઈન  ટ્યુમર્સ  અનેક  પ્રકારના  હોય  છે. નોન-કેન્સરસ ...

નવજાત શિશુની હાર્ટ સર્જરી

નવજાત શિશુની હાર્ટ સર્જરી જૂનાગઢના  કાંતાબેનના  ચાર  દિવસના  નવજાત  શિશુને  તપાસી, બાળકોના  ડોકટરે  કહયું  કે  દાખલ  કરવું  પડશે,  ન્યુમોનિયાની  અસર  લાગે છે. ભારે એન્ટીબાયોટીક દવાથી ...

સીમ્સ વાસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર સારવાર વિભાગ

સીમ્સ વાસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર સારવાર વિભાગ એક્સ્ટ્રા  ક્રેનિયલ  કેરોટીડ  આર્ટરી  ડિસીઝ ચરબીયુક્ત  કણોને  કારણે  ગળાની  મુખ્ય ચરબીયુક્ત  કણોને  કારણે  ગળાની  મુખ્ય  ધમનીઓ  કેરોટીડ  ધમનીઓ)...

સીમ્સ વાસ્ક્યુલર એન્ડોવાસ્ક્યુલર સારવાર વિભાગ

સીમ્સ વાસ્ક્યુલર એન્ડોવાસ્ક્યુલર સારવાર વિભાગ વાસ્ક્યુલર  રોગો  શું  છે રક્તવાહિની  સંબંધિ  રોગોને  વાસ્ક્યુલર  રોગો  કહેવામાં  આવે  છે. રક્તવાહિનીઓ  નળીઓનો  એક સમૂહ  છે  જે  સમગ્ર ...
શું તમે જાણો છો પ્રેગ્નન્સીમાં

શું તમે જાણો છો પ્રેગ્નન્સીમાં

શું તમે જાણો છો પ્રેગ્નન્સીમાં… પ્રેગ્નન્સીમાં સોનોગ્રાફી કયારે કરાવવી જોઈએ ? પ્રેગ્નન્સી ૯ મહિનાની હોય છે. જેમાં ત્રીજા મહિને, પાંચમા મહિને,અને આઠમા મહિને સોનોગ્રાફી કરાવવી જરૂરી છે. ૨. ત્રીજા મહિને સોનોગ્રાફી કરાવવાના શું ફાયદા છે ? ત્રીજા મહિનાની સોનોગ્રાફીને...

બેરીયાટ્રીક સર્જરી : માન્યતા અને હકીકત

બેરીયાટ્રીક સર્જરી :  માન્યતા અને હકીકત મેદસ્વિતા વિશ્વભરમાં મોટા ભાગના રોગોનું કારણ બની રહ્યું  છે. ૩૦થી  પણ  વધુ  કો-મોર્બીડ  પરિસ્થિતિઓ  જેવી  કે બ્લડ  પ્રેશર,  ડાયાબિટીસ,  હૃદય  રોગ,  સ્ટ્રોક, ...
માઇક્રોસર્જીકલ સ્પાઇનલ ટ્યુમર એક્સીસન

માઇક્રોસર્જીકલ સ્પાઇનલ ટ્યુમર એક્સીસન

ન્યુરો સર્જરીમાં આવેલા આધુનિકરણથી દરેક પ્રકારની મગજ અને કરોડરજ્જુની શસ્ત્રક્રિયા સફળ બની છે જેનો શ્રેય અત્યાધુનિક માઇક્રોસર્જરીને જાય છે. CV Junction એ માણસના નર્વસ સિસ્ટમનો અતિ મહત્વનો ભાગ છે જેમાં કોઇપણ જાતની ગાંઠ કે વિવિધ પ્રકારની જન્મજાત ખોડ આવી શકે છે. અહીં CV...
નેફ્રોલોજી એટલે કીડની ને લગતા રોગોનું વિજ્ઞાન

નેફ્રોલોજી એટલે કીડની ને લગતા રોગોનું વિજ્ઞાન

સામાન્ય રીતે દરેક વ્યકિતના શરીરમાં બે કીડની હોય છે  જે શરીરના કમરના પાછળના ભાગમાં આવેલ હોય છે. કીડની નું મુખ્ય કામ લોહીનું શુધ્ધીકરણ (Purification)  છે. જેના માટે દરેક કીડનીમાં અસંખ્ય (૧૦ Lack) Nephrons હોય છે.  (Nephrons) નેફ્રોન એ કીડનીમાં ...

READY WHEN YOU ARE

Need to see a doctor?

Start with the care that feels right for you.

▣ Book an appointment